40
MCQ1 mark
નીચેનાં વાક્યોમાંથી પ્રેરક વાક્ય શોધીને લખો.
- A.એમણે પ્રવૃત્ત જીવન સંકેલી લીધું.
- B.દાદાથી ઠંડા પાણીએ ન્હવાય છે.
- C.મારાથી કૉલેજ ક્યારે જવાશે ?
- D.બાએ પોતાના હાથે ભોજન પીરસાવ્યું.Correct
GSEB Gujarati SSC · Gujarati · 2018
63 questions · One at a time
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
નીચેનાં વાક્યોમાંથી પ્રેરક વાક્ય શોધીને લખો.