10
MCQ1 mark
ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર વિશે કઈ વિગત સત્ય નથી ?
- A.તે સુંદરમ્ ઉપનામથી જાણીતા કવિ છે.
- B.તેઓ અરવિંદ આશ્રમ પોંડીચેરીમાં વસ્યા હતા.
- C.‘વસુધા’ તેમનો કાવ્યસંગ્રહ છે.
- D.તેઓ સપૂત કાવ્યના રચનાકાર છે.Correct
Board exam · Gujarati · 2017
74 questions · One at a time
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર વિશે કઈ વિગત સત્ય નથી ?