← Back to practice

Gujarati (S.L) New Course

Board exam · Gujarati · 2018

62 questions · One at a time

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
6
MCQ1 mark

‘આ બધામાં મને ક્યાં ગોઠવું ?' પંક્તિ દ્વારા કવયિત્રીએ કઈ ભાવના વ્યક્ત કરી છે ?

  • A.દીવાનખાનામાં પોતાને માટે જગ્યા નથી.
  • B.આધુનિક માણસની એકલતા અને નારી સંવેદનાCorrect
  • C.રાચરચીલું સંબંધની ઉષ્મા આપે છે.
  • D.દીવાનખાનામાં પોતાને ગોઠવી શકતા નથી.
6 of 62