20
MCQ1 mark
‘સૂરજ તો બધે જ સરખો' નિબંધ દ્વારા લેખકે શેના બાબતે કટાક્ષ કર્યો છે ?
- A.રજા પડે એટલે માણસ પ્રવાસ જવા વિચારે છે.
- B.પ્રવાસનાં દરેક સ્થળની ખાણી-પીણીની જ વાત કરે, સ્થળની ખાસિયતની નહીં.Correct
- C.પ્રવાસમાં બધાં જ સ્થાન સરખાં હોય છે.
- D.પ્રવાસનું આયોજન કરી, છેવટે ક્યાંય જતા નથી.