23
MCQ1 mark
લેખક વિકાસ શર્મા અને મિત્રોએ દંડ ભર્યાની જે ટિકિટ મળી તેની ફોટોસ્ટેટ નકલ કરી કેમ લઈ લીધી ?
- A.જાતને કાયમ ઢંઢોળવા કે કોઈએ ક્યારેય કશાનોયે બગાડ ન કરવો.Correct
- B.ટિકિટ પાછા રેસ્ટોરાંમાં જાય ત્યારે બતાવવા માટે.
- C.દંડ ભર્યાના પૈસા પાછા ક્યારેય મળી જાય માટે.
- D.આ રેસ્ટોરાંમાં ક્યારેય ન જવું તે યાદ રહે માટે.