48
MCQ1 mark
નીચેનો ફકરો વાંચી, આપેલા પ્રશ્નોના ઉત્તર લખો: એ સાંભળી બાની આંખમાં ગરમી આવી ગઈ હતી, ‘‘મોટો મારી ભેગો રહે છે કે હું એની ભેગી રહું છું ? બોલતાં જરાક વિચાર કર. મોટાની વહુને મોટાનાં છોકરાં મારી સેવાચાકરી કરે છે. તારે ને તારી વહુને કાંઈ કરવું નથી ને ઉપરથી મારું કામ કરે છે એને કરવાય દેવું નથી ? તું રળે છે ને બે પૈસા મોકલે છે એમાં આટલો રોફ શું મારે છે ? જા, પૈસોય મોકલતો નહિ, તારો પૈસો મારે આજથી હરામ છે.’’ બા રડી પડી હતી અને રસોડામાં ચાલી ગઈ હતી.
ફકરાના આધારે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી ?
- A.મોટાની વહુ ને મોટાનાં છોકરાં બાની સેવાચાકરી કરે છે.
- B.કાન્તિની વહુને બાનું કાંઈ કામ કરવું નથી.
- C.બા દર મહિને પૈસા મોકલવા કહે છે.Correct
- D.બા મોટાની ભેગી રહે છે.