14
LONG ANSWER4 marks
નીચેનાં જોડકાં યોગ્ય રીતે જોડીને ફરીથી લખો.
| (અ) સાહિત્યકાર | (બ) સાહિત્ય કૃતિ |
|---|---|
| 17) વિનોદ જોશી | (અ) શીલવંત સાધુને |
| 18) રાવજી પટેલ | (બ) એક બપોરે |
| 19) જયંત પાઠક | (ક) હું એવો ગુજરાતી |
| 20) ગંગાસતી | (ડ) ચાંદલિયો |
| (ઈ) વતનથી વિદાય થતાં |
Answer
17-(ક), 18-(બ), 19-(ઈ), 20-(અ)